પ્રકાશન 8
1801 Varsity Drive
Raleigh, NC 27606-2072 USA
Phone: +1 919 754 3700
Phone: 888 733 4281
Fax: +1 919 754 3701
pm_qos) ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં પાવર સંચાલન ગુણવત્તા માટે આધાર Red Hat Enterprise Linux 5.8 માં ઉમેરી દેવામાં આવ્યુ છે. હાલનાં આધારભૂત pm_qos પરિમાણોનાં એક માટે ડ્રાઇવરો, ઉપસિસ્ટમો અને વપરાશકર્તા જગ્યા દ્દારા પ્રભાવ અપેક્ષાને રજીસ્ટર કરવા માટે કર્નલ અને વપરાશકર્તા સ્થિતિને પૂરી પાડે છે: cpu_dma_latency, network_latency, network_throughput. વધારે જાણકારી માટે, /usr/share/doc/kernel-doc-<VERSION>/Documentation/power/pm_qos_interface.txt.
નો સંદર્ભ લો
configure-pe RTAS કોલconfigure-pe RTAS (RunTime Abstraction Services) કોલ માટે આધારને ઉમેરી દેવામાં આવ્યુ છે.
/proc/sysvipc/shm ફાઇલ (કે જે વપરાશમાં શૅર મેમરીની યાદીને પૂરી પાડે છે) હવે RSS ને સમાવે છે (Resident Set Size—મેમરીમાં રહેતા પ્રક્રિયાનો ભાગ) અને સ્વેપ જાણકારી.
CONFIG_SERIAL_8250_NR_UARTS પરિમાણ કર્નલ દ્દારા આધારભૂત શ્રેણી ઇન્ટરફેસોની મહત્તમ સંખ્યાને વ્યાખ્યાયિત કરે છે. Red Hat Enterprise Linux 5.8 માં, CONFIG_SERIAL_8250_NR_UARTS પરિમાણની કિંમત સિસ્ટમો માટે 64 થી વધારી દેવામાં આવી છે કે જેની પાસે 32 (અને 64 સુધી) કરતા વધારે કન્સોલ જોડાણો છે.
/etc/kdump.conf માં blacklist વિકલ્પblacklist વિકલ્પ હવે Kdump રૂપરેખાંકન માટે ઉપલબ્ધ છે. આ વિકલ્પ initramfs માં લોડ કરવાથી મોડ્યુલોને બચાવે છે. વધારે જાણકારી માટે, kdump.conf(5) પુસ્તિકા પાનાંનો સંદર્ભ લો.
initrd માં fnic અને iscsi આધારfnic અને iscsi ડ્રાઇવરો Kdump ની પ્રારંભિક RAM ડિસ્ક (initrd) માં ઉમેરી દેવામાં આવી છે.
/etc/kdump.conf ફાઇલમાં સ્પષ્ટ થયેલ હોવુ જ જોઇએ.
ipr ડ્રાઇવરને SAS VRAID વિધેયોને સક્રિય કરવા માટે સુધારી દેવામાં આવ્યુ છે અને નવાં ઍડપ્ટરો માટે વ્યાખ્યાઓને ઉમેરો.
megaraid ડ્રાઇવરને આવૃત્તિ 5.40 માં સુધારી દેવામાં આવ્યુ છે, કે જે વિકૃત RAID 1 સાથે કામ કરવા માટે સુધારો પૂરો પાડે છે.
qla2xxx 4G અને 8G ડ્રાઇવર ફર્મવેર આવૃત્તિ 5.06.01 માં સુધારાયુ.
qla2xxx ડ્રાઇવરને આવૃત્તિ 8.03.07.09.05.08-k માં સુધારી દેવામાં આવ્યુ છે, કે જે જ્યારે નિષ્ફળ થાય ત્યારે ડમ્પ ને પકડવા ISP82xx માટે આધાર પૂરો પાડે છે.
qla4xxx ડ્રાઇવર આવૃત્તિ 5.02.04.00.05.08-d0 માં સુધારી દેવામાં આવ્યુ છે.
lpfc ડ્રાઇવરને આવૃત્તિ 8.2.0.108.1p માં સુધારી દેવામાં આવી છે.
cciss ડ્રાઇવરને તાજેતરની આવૃત્તિમાં સુધારી દેવામાં આવી છે, ચે જે CCISS સાદી સ્થિતિ માટે આધારને પૂરો પાડવા આદેશ વાક્ય સ્વીચને ઉમેરે છે.
be2iscsi ડ્રાઇવરને pci_disable વિકલ્પ અને shutdown રુટિનને આધાર આપવા માટે સુધારી દેવામાં આવ્યુ છે.
bnx2i ડ્રાઇવરને Broadcom NetXtreme II iSCSI માટે આવૃત્તિ 2.7.0.3 માં સુધારી દેવામાં આવ્યુ છે.
bfa ફર્મવેરને આવૃત્તિ 3.0.2.2 માં સુધારવામાં આવ્યુ હતુ.
bfa ડ્રાઇવરને સુધારવામાં આવ્યુ હતુ:
mpt2sas ડ્રાઇવર આવૃત્તિ 09.100.00.00 માં સુધાર્યુ હતુ, કે જે ગ્રાહક ખાસ બ્રાન્ડીંગ માટે આધારને ઉમેરે છે.
mptsas ડ્રાઇવરને આવૃત્તિ 3.04.20rh માં સુધારાયુ હતુ.
isci ડ્રાઇવર મશીન ઇન્ટરફેસમાં સલામતી પ્રકારને ઉમેરવા માટે સુધારી દેવામાં આવ્યુ છે અને Intel ની આગળની ચીપસેટ માટે આધાર.
uIP ડ્રાઇવરને આવૃત્તિ 0.7.0.12 માં સુધારી દેવામાં આવ્યુ હતુ.
megaraid_sas ડ્રાઇવરને આવૃત્તિ 5.40-rh1 માં સુધારી દેવામાં આવ્યુ હતુ.
bnx2x ડ્રાઇવર ફર્મવેરને આવૃત્તિ 7.0.23 માં સુધારી દેવામાં આવી છે, કે જે નવી Broadcom 578xx ચીપ માટે આધારને પૂરો પાડે છે.
bnx2x ડ્રાઇવરને આવૃત્તિ 1.70.x માં સુધારી દેવામાં આવ્યુ છે.
bnx2i ડ્રાઇવરને આવૃત્તિ 2.7.0.3+ માં સુધારી દેવામાં આવ્યુ છે.
bnx2 ડ્રાઇવરને આવૃત્તિ 2.1.11 માં સુધારી દેવામાં આવ્યુ છે.
cnic ડ્રાઇવરને આવૃત્તિ 2.5.3+ માં સુધારી દેવામાં આવ્યુ છે.
cxgb3 ડ્રાઇવરને તાજેતરની અપસ્ટ્રીમ આવૃત્તિમાં સુધારી દેવામાં આવ્યુ છે.
cxgb4 ડ્રાઇવરને તાજેતરની અપસ્ટ્રીમ આવૃત્તિમાં સુધારી દેવામાં આવ્યુ છે.
iw_cxgb4 ડ્રાઇવરને તાજેતરની અપસ્ટ્રીમ આવૃત્તિમાં સુધારી દેવામાં આવી છે.
netxen_nic ડ્રાઇવરને આવૃત્તિ 4.0.77 માં સુધારી દેવામાં આવ્યુ છે, કે જે VLAN RX HW પ્રવેગ માટે આધારને ઉમેરે છે.
tg3 ડ્રાઇવરને આવૃત્તિ 3.119 માં સુધારી દેવામાં આવી છે.
ixgbe ડ્રાઇવરને અપસ્ટ્રીમ આવૃત્તિ 3.4.8-k માં સુધારી દેવામાં આવ્યુ છે.
ixgbevf ડ્રાઇવરને અપસ્ટ્રીમ આવૃત્તિ 2.1.0-k માં સુધારી દેવામાં આવી છે.
igbvf ડ્રાઇવરને તાજેતરની અપસ્ટ્રીમ આવૃત્તિમાં સુધારી દેવામાં આવ્યુ છે.
igb ડ્રાઇવરને તાજેતરની અપસ્ટ્રીં આવૃત્તિમાં સુધારી દેવામાં આવી છે, કે જે એંટ્રૉપી આધારને ઉમેરે છે.
e1000e ડ્રાઇવરને આવૃત્તિ 1.4.4 માં સુધારી દેવામાં આવ્યુ છે.
e1000 ડ્રાઇવરને તાજેતરની અપસ્ટ્રીમ આવૃત્તિમાં સુધારી દેવામાં આવ્યુ છે.
bna ડ્રાઇવરને આવૃત્તિ 3.0.2.2 માં સુધારી દેવામાં આવી છે, કે જે Brocade 1860 AnyIO Fabric ઍડપ્ટર માટે આધારને પૂરો પાડે છે.
qlge ડ્રાઇવરને આવૃત્તિ 1.00.00.29 માં સુધારી દેવામાં આવી છે.
qlcnic ડ્રાઇવરને આવૃત્તિ 5.0.18 માં સુધારી દેવામાં આવી છે.
be2net ડ્રાઇવરને તાજેતરની અપસ્ટ્રીમ આવૃત્તિમાં સુધારી દેવામાં આવી છે.
enic ડ્રાઇવરને આવૃત્તિ 2.1.1.24 માં સુધારી દેવામાં આવી છે.
NBD_SET_TIMEOUT) ને ઉમેરવા માટે nbd ડ્રાઇવરને સુધારી દેવામાં આવ્યુ છે.
i810 ગ્રાફિક્સ ડ્રાઇવરને (xorg-x11-drv-i810 પેકેજ દ્દારા પૂરુ પાડેલ છે) સુધારી દેવામાં આવ્યુ છે.
mga વિડિયો કાર્ડ ડ્રાઇવરને સુધારી દેવામાં આવ્યુ છે.
--nosync વિકલ્પ--nosync વિકલ્પને સમાવે છે. જ્યારે --nosync વિકલ્પ સ્પષ્ટ થયેલ છે ત્યારે, ક્લસ્ટર થયેલ મિરર લૉજિકલ વોલ્યુમને વિસ્તારવાનું વોલ્યુમને વિસ્તાર્યા પછી સુમેળ થવાનું કારણ બનતુ નથી, ખાલી માહિતીનાં સ્ત્રોત સઘન સુમેળને છોડી રહ્યા છે.
-r/--resizefs વિકલ્પ સાથે lvextend આદેશને ચલાવ્યા પછી, ext4 ફાઇલ સિસ્ટમ સ્વયં પોતાની જાતે માપ બદલે છે. resize2fs સાથે જાતે માપ બદલવાનું લાંબા સમય જરૂરી નથી.
/etc/lvm/lvm.conf માં multipath_component_detection વિકલ્પને વાપરવાનું બંધ કરી શકે છે.
/etc/sssd/sssd.conf ફાઇલમાં નીચેનાં નવાં રૂપરેખાંકન વિકલ્પોને આધાર આપે છે:
override_homedir
allowed_shells
vetoed_shells
shell_fallback
override_gid
/etc/pki/tls/certs/ca-bundle.crt ફાઇલમાં DigiCert પ્રમાણપત્રને સમાવે છે (કે જે વિશ્ર્વાસપાત્ર રુટ CA પ્રમાણપત્રોને સમાવે છે).
httpd માટે connectiontimeout પરિમાણhttpd સેવા નવાં connectiontimout પરિમાણને સમાવે છે કે જે સમાપ્ત કરવા માટે બેકઍન્ડનાં જોડાણને બનાવવા માટે સેવાને રાહ જોવી જોઇએ તેનાં સમયને સ્પષ્ટ કરે છે. આ પરિમાણને સ્પષ્ટ કરીને, સમયસમાપ્તિ વખતે થતી ભૂલોને ક્લાયન્ટ માટે વિસ્તારે છે જ્યારે Apache મારફતે લોડ સંતુલનને વાપરવાનું ઘટાડેલ છે.
reload વિકલ્પiptables સેવાઓ હવે reload વિકલ્પને સમાવે છે કે જે iptables નિયમોને તાજુ કરે છે મોડ્યુલોને લાવ્યા વગર/પુન:લોડ કર્યા વગર અને કોઇપણ પહેલેથી સ્થાપિત થયેલ જોડાણો તૂટી રહ્યા છે.
httpd service restarthttpd સેવા હવે સ્વયં httpd પેકેજને સુધાર્યા પછી પુન:શરૂ થાય છે.
ssl_request_cert વિકલ્પssl_request_cert વિકલ્પને સમાવે છે કે જે નિષ્ક્રિય થયેલ છે તેને ચકાસવા ક્લાયન્ટ પ્રમાણપત્રને પરવાનગી આપે છે. જો સક્રિય હોય તો, vsftpd એ આવી રહ્યા SSL જોડાણો પર પ્રમાણપત્રની માંગણી કરે છે (પરંતુ તેની જરૂરિયાત નથી). આ વિકલ્પ માટે મૂળભૂત સુયોજન (/etc/vsftpd/vsftpd.conf ફાઇલમાં) હાં છે.
| પુનરાવર્તનઈતિહાસ | |||
|---|---|---|---|
| પુનરાવર્તન 1-0 | Thu Feb 16 2011 | ||
| |||